અહેવાલ અત્રેની આશ્રમશાળા સામરપાડામાં ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ નિમિત્તે કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું . સદર કાર્યક્રમ કરતાં પહેલા સૌ પ્રથમ દર વર્ષની જેમ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ 'પ્રજાસત્તાક દિન ' નિમિત્તે આશ્રમશાળામાં બાળકો અને સ્ટાફ સમયસર હાજર રહી ગામમાં પ્રભાતફેરી ફરી નારાઓ બોલાવવામાં આવ્યા .દેશભક્તિ ગીતો ગવડાવવામાં આવ્યા અને આખા...